File:Image 2022-02-25 at 1.04.45 PM.jpg

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Original file(1,019 × 1,280 pixels, file size: 78 KB, MIME type: image/jpeg)

Captions

Captions

Education Broadcaster

Summary[edit]

Description
मराठी: 21 फेब्रुवारी हा मातृभाषा दिन आणि 27 फेब्रुवारी हा मराठी भाषा दिन म्हणून साजरा केला जातो. पिंपरी चिंचवड शहरात मोठ्या कष्टाने एकमात्र गुजराती प्राथमिक शाळेची स्थापना करुन हजारो विद्यार्थ्यांना विद्यादान करणारे स्व. दामजीभाई डायाभाई वाघेला 27 फेब्रुवारी रोजी 25 वा स्मृतीदिन आहे.

दामजीभाई वाघेला मूळचे शामपर, जि. जामनगर गुजरातच्या शेतकरी कुटुंबाचे. परिस्थितीमुळे ते प्राथमिक शिक्षण देखील पुरे करु शकले नाही. मुंबई राज्य असताना पुण्यात उदरनिर्वाहसाठी पत्नी लक्ष्मीबेन आणि एक वर्षाचा मुलगा भगवानजी सह पुण्यात सोमवार पेठेत 1952 साली आले. काही काळानंतर फुगेवाडी येथे स्वस्त भाड्याच्या खोलीत वास्तव्यास आले. त्या वेळी अनेक गुजराती बांधव फुगेवाडी व पिंपरी चिंचवड परिसरात उदरनिर्वाहासाठी येऊन राहू लागले होते. अनेकांना दामजीभाईंनी काम शिकवले, नोकरीधद्यांला लावले. ते अनेकांना मदत करत असत, अगदी स्वत: उपाशी असून तोंडचा घास दुसर्याला हसतमुखाने भरवत असे. त्यामुळे गावावरुन येणारे आणि परिसरातील मराठीभाषक देखील त्यांच्याकडे मदतीसाठी येत असे. गुजराती कुटुंबे वाढू लागली होती, मात्र त्यांच्या मुलांना गुजरातीत शिकण्यासाठी पुण्याला पुणे म.न.पा.ची 11 नंबरची शाळा आणि आर.सी.एम. गुजराती हायस्कूलला जावे लागत असे. फुगेवाडी ते पुणे मनपा पर्यंत बसची 25 पैसे तिकिट होती. त्यासाठी बस सहसा मिळत नसे. तेंव्हा तुडुंब गर्दीने भरलेल्या बसमध्ये फुगेवाडीहून चढताना विद्यार्थ्यांना वारंवार अपघात होत असे. आर्थिक परिस्थिती जेमतेम आणि शिकून काय होणार अशी अनेकांची मानसिकता असल्याने अनेक पालक मुलांचे शिक्षण सोडून देत असे. शिक्षणाअभावी हालाखीत काढलेले बालपण आणि अपार कष्ट शोषत असल्यामुळे आपल्या गुजराती बांधवांच्या मुला-मुलींना मातृभाषेत किमान प्राथमिक शिक्षण तरी मिळावे या उदार हेतूने दामजीभाई वाघेला यांनी गुजराती शाळेची स्थापना केली. ही शाळा स्थापन करण्यासाठी त्यांना पुना गुजराती केळवणी मंडळ संचालित शेठ हकमचंद इश्वरदास प्राथमिक शाळेचे मुख्याध्यापक जोयताभाई पटेल आणि स्पेश्यल मॅजिस्ट्रेट ऍड. त्रिवेदीभाई यांनी मार्गदर्शन आणि सरकार दरबारी करावयाचा पत्रव्यवहारासाठी सर्व सहकार्य केले. यासाठी कोर्टात जाणे, प्रतिज्ञापत्र व इतर कागदपत्रांसाठी दामजीभाईंचा शाळेत सहावीत शिकणारा ज्येष्ठ मुलगा भगवानजी धावपळ करत असे. गावातल्या लोकांनी शाळेसाठी मारुती मंदिरात शाळा भरवण्यासाठी परवानगी दिली. सन 1963 साली पिंपरी चिंचवड परिसरातील पहिली व एकमात्र गुजराती प्राथमिक शाळा सुरु झाली. सुरुवातीला तीन इयत्ता आणि शाळेत मुले वाढत गेली तसे जवळच्या विठ्ठल मंदिरात इयत्ता सातवी पर्यंत वर्ग वाढवले. एका वर्गखोलीसाठी वाखारे यांची खोली भाड्याने घेतली. पहिले एक शिक्षिका, मग आणखी दोन असे शिक्षिकांची इयत्तेनुसार नियुक्ति करत गेले. सुरुवातीला विद्यार्थ्यांना नाममात्र मासिक शुल्क 25 पैसे असूनही शिक्षकांचा पगाराइतके पैसे जमा होत नसे. शाळा चालवण्यासाठी समाजातून कुणाचेही सहकार्य मिळत नसे. तेंव्हा दामजीभाई स्वत: पदरमोड करुन त्यांचा पगार करत असे. त्यांची सर्व कमाई शाळेत खर्ची पडत असल्याने घरात आर्थिक अडचण उभी राहत असे. शाळा टिकून राहावी म्हणून त्यांनी दिवसरात्र कष्ट करत राहिले त्यातून ते सतत आजारी पडत होते. घरची आर्थिक परिस्थिती खालावली. शाळा बंद पडू नये आणि वडिलांना आधार देण्यासाठी ज्येष्ठ मुलगा भगवानजी शिक्षणात हुशार असूनही शाळा सोडून काम करु लागला. असे सुमारे 11 वर्षे दामजीभाईंनी स्वखर्चाचे शाळा चालवली.

पुढे 1974 साली ही गुजराती प्राथमिक शाळा पिंपरी चिंचवड नवनगरपालिकेच्या लोकमान्य बाळ गंगाधर टिळक विद्यालयात विलिन करण्यात आली. 1963 साली पहिल्या वर्गात शिकलेला विद्यार्थी सिव्हिल इंजिनिअर झाला, परदेशी उच्च पदावर गेला. असे अनेक विद्यार्थ्यांना शिक्षित करत अनेक अभियंता, पदवीधर, कोणी नोकरी उच्चपदावर तर कोणी मोठे व्यवसायी झाले. याच गुजराती शाळेचे मुख्याध्यापक श्रीमती विजयाबेन पोरिया यांना लंडन येथे झालेल्या मुख्याध्यपाकांच्या परिषदेत सहभागी होण्याची सुवर्ण संधि मिळाली होती. शाळेत फुगेवाडी, सांगवी, कासारवाडी, निगडी, पिंपरी, चिंचवड, भोसरी येथून विद्यार्थी येत असत. समाजकार्य करताना कठिण परिस्थिती जीवन जगणारे, विद्यामंदिरचे संस्थापक दामजीभाई डायाभाई वाघेला यांचे 27 फेब्रुवारी 1998 साली निधन झाले. तेंव्हा मोठा जनसागर त्यांना अंतिमयात्रेत सहभागी झाला. तत्काली महापौर मधुकर पवळे यांनी त्यांच्या शाळा उभारणीच्या कार्याचा उल्लेख करुन श्रद्धांजली दिली होती. आजही त्यांचा वारसा पुढे नेण्यासाठी भगवानजी दामजी वाघेला तत्पर आहे.
ગુજરાતી: 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે અને 27 ફેબ્રુઆરીને મરાઠી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અપાર મહેનત કરીને પિંપરી ચિંચવડ શહેરમાં એકમાત્ર ગુજરાતી પ્રાથમિક શાળાની સ્થાપના કરી હજારો વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરનાર સ્વ. દામજીભાઈ ડાયાભાઈ વાઘેલાનો આજે 25 મો સ્મૃતિ દિન નિમિત્તે તેમનાં શાળા સ્થાપનનો સંઘર્ષમય વૃત્તાંત.

દામજીભાઈ વાઘેલા મૂળ શામપર જિ. જામનગર ગુજરાતાના ખેડૂત કુટૂંબના. પરિસ્થિતીના કારણે એમનું પ્રાથમિક શિક્ષણ પુરૂં થઈ ન શક્યું. મુંબઈ રાજ્ય હતું ત્યારે તેઓ ઉદરનિર્વાહ માટૅ પત્ની લક્ષ્મીબેન અને એક વર્ષની ઊંમરના દીકરા ભાગવાનજીને લઈને પુનામાં સોમવાર પેઠમાં 1952ની સાલમાં આવ્યાં. થોડાં સમય બાદ ફુગેવાડીમાં ઓછાં ભાડાની રૂમ લઈ રહેવા આવ્યાં. ત્યારે ઘણાં ગુજરાતી ભાઈઓ ફ઼ુગેવાડી તેમજ પિંપરી ચિંચવડ શહેરમાં ઉદરનિર્વાહ માટે આવીને રહેવાં લાગ્યા હતાં. અનેક જણાંને દામજીભાઈએ કામ શિખવ્યું, નોકરીધંધે લગાવ્યાં. તે સૌને મદદ કરતાં, પોતાનો મોઢાનો કૉળિયો બીજાને ખવડાવતાં કોઈ દિવસ સંકોચાતાં નહીં એટલા એ ઊદાર હતા. તેથી કોઈપણ ગુજરાતી હોય કે આજુબાજુનાં મરાઠી ભાઈઓ પણ એમની પાસે મદદ માટૅ આવતાં હતાં. ગુજરાતી કુટુંબ વધવા લાગ્યાં હતાં, માત્ર તેમનાં છોકરાઓને ભણવાં માટે છેક પુનામાં પુણૅ મહાનગરપાલિકાની 11 નંબરની શાળામાં અથવા આર.સી.એમ. ગુજરાતી હાયસ્કુલમાં બસથી જવું પડતું. ત્યારે બસ સહેલાઈથી મળતી નહીં. કલાકે આવતી બસ તોબા ગર્દીથી ભરેલી બસમાં ફુગેવાડીથી ચડતી વખતે વિદ્યાર્થીઓને વારંવાર અપઘાત થતો હતો. ફુગેવાડીથી પુણે મ.ન.પા. ભવનની ટિકિટ 25 પૈસા હતી. ગરીબ પરિસ્થિતી અબે ભણીને શું મળવાનું છે એવી માનસિકતાના અનેક વાલીઓ પોતાના છોકરાવની શાળા છોડાવી મુકતાં હતાં. અપૂર્ણ શિક્ષણના લીધે અતોનાત મહેનત અને હાલ અપેષ્ટામાં દિવસો કાઢતાં હોવાથી આપણાં ગુજરાતી ભાઈઓના છોકરા-છોકરીઓને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં મળે એવાં ઉદાર હેતૂથી તેમણે ગુજરાતી પ્રાથમિક શાળાની સ્થાપના કરી. આ શાળાની સ્થાપના કરવાં માટે તેમને ‘પુના ગુજરાતી કેળવણી મંડળ’દ્વારા સંચાલિત ‘શેઠ હકમચંદ ઇશ્વરદાસ પ્રાથમિક શાળા’ના મુખ્યાધ્યાપક જોયતાભાઈ પટેલ અને સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ ઍડ. ત્રિવેદીભાઈએ માર્ગદર્શન અને સરકાર દરબારે કરવાં પડતાં પત્રવ્યવહાર માટે સહકાર્ય કર્યું. આ બધાં દસ્તાવેજ તયાર કરવા, પ્રતિજ્ઞાપત્ર કરવા, સરકારી કચેરીમાં અરજી કરવા માટેની ભાગદોડ કરનાર તેમનો મોટો દીકરો ભગવાનજી જે એ વખતે આર.સી.એમ. ગુજરાતી હાયસ્કુલમાં છઠ્ઠ ધોરણમાં ભણતો હતો. શાળાને માન્યતા મળી. ફુગેવાડીના રહેવાસી મરાઠીભાઈઓએ શાળા માટે હનુમાન મંદિરમાં શાળા ભરવાની પરવાનગી આપી. ઇ.સ. 1963 ની સાલમાં પિંપરી ચિંચવડ શહેરની સૌથી પહેલી અને એકમાત્ર ગુજરાતી શાળા બે વર્ષની મહેનત બાદ શરૂ થઈ. શરૂઆતમાં ત્રણ ધોરણા અને પછી જેમ વિદ્યાર્થીઓ વધતાં ગયાં તેમ બીજા વર્ગ માટૅ બાજુનાં વિઠ્ઠલ મંદિરમાં સાતમાં ધોરણ સુધી વર્ગ વધારવામાં આવ્યાં. એક વર્ગ માટે ત્યાંના સ્થાનિક વાખારેના ભાડેથી લીધેલાં ઓરડામાં પણ વર્ગ શરૂ કરાયો. પહેલાં એક શિક્ષિકા પછી બે, એમ ધોરણ વધતાં ગયા તેમ શિક્ષકની સંખ્યા વધારતાં ગયાં. શરૂઆતમાં વિદ્યાર્થીઓનું નામમાત્ર માસિક શુલ્ક ફક્ત 25 પૈસા રાખ્યું હોવા છતાંય શિક્ષકોનો પગાર નીકળે એટલાય પૈસા જમા થતાં ન હતાં. શાળા ચલાવવાં માટે સમાજમાંથી કોઈ સહકાર્ય મળતું નહીં. ત્યારે દામજીભાઈ પોતાના ઘરમાંથી પૈસા કાઢીને શિક્ષકોનો પગાર કરતાં. તેમની બધી જ કમાણી શાળા ચલાવવામાં જતી હોવાથી ઘરમાં હંમેશા આર્થિક ખેંચતાણ રહેતી હતી. શાળા ટકાવવા માટે એ દિવસરાત મહેનત કરતાં હોવાથી સતત બીમાર પડી જતાં હતા. ઘરની આર્થિક પરિસ્થિતી કથળી ગઈ. શાળા બંધ પડે નહિં અને બાપુજીને આધાર આપવા માટે મોટા દીકરા ભગવાનજી જે ભણવામાં અત્યંત હોશિયાર હોવા છતાંય શાળા છોડીને કામ કરવા લાગ્યા. આમ આશરે 11 વર્ષ સુધી દામજીભાઈએ પોતાના ખર્ચે શાળા ચલાવી.

ઇ.સ.1974 ની સાલમાં આ ગુજરાતી પ્રાથમિક શાળા પિંપરી ચિંચવડ નવનગરપાલિકાની લોકમાન્ય બાળગંગાધર ટિળક વિદ્યાલયમાં સૌ શિક્ષક અને વિદ્યર્થીઓ સહિત વિલીન કરવામાં આવી. આજ 1963ની સાલમાં પહેલા વર્ગમાં ભણેલ વિદ્યાર્થી સિવિલ એંજિનિઅર બન્યો, પરદેશમાં મોટા પદ ઉપર પહોંચ્યોં. આમ આ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અનેક વિદ્યાથી-વિધ્યાર્થીનીઓ એંજિનિઅર બન્યાં, ડિગ્રી મેળવી કોઈ નોકરીમાં ઊંચા પદે તો કોઈ વ્યવસાયમાં દેશપરદેશમાં પહોંચ્યાં. આજ ગુજરાતી શાળાના મુખ્યાધ્યાપક શ્રીમતી વિજયાબેન પોરિઆને લંડનમાં આયોજિત થયેલ મુખ્યાદ્યાપકની પરિષદમાં સહભાગી થવાનો સોનેરી અવસર મળ્યો હતો. આ શાળાનો લાભ ફુગેવાડી તેમજ કાસારવાડી, સાંગવી, ભોસરી, પિંપરી, ચિંચવડ, આકુર્ડી અને નિગડીથી વિવિધ ગુજરાતી સમાજના વિદ્યાર્થીઓ આવતાં હતાં. સમાજકાર્ય કરતા મુશ્કેલ પરિસ્થિતીમાં જીવન જીવતાં, વિદ્યામંદિરનાં સંસ્થાપક દામજીભાઈ ડાયાભાઈ વાઘેલાનું 27 ફેબ્રુવારી 1998 વિક્રમ સંવત 2054 ફાગણ સુદ પડવાની રાત્રે 8.45 કલાકે નિગડીમાં તેમના મોટા દીકરા ભગવાનજીના ઘરેજ ઇશ્વર ચરણે વિલીન થયા. ત્યારે ગામેગામથી ગુજરાતી, મરાઠી ભાઇઓનો મોટો જનસાગર તેમની અંતિમ યાત્રામાં સહભાગી થયો હતો. પિંપરી ચિંવવડ મહાનગરપાલિકાના તત્કાલિન મહાપૌર મધુકર પવળેએ તેમને શ્રદ્ધાંજલી આપતાં તેમણે આપેલા શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનનો ખાસ ઊલ્લેખ કર્યો હતો. તેમણે સ્થાપેલી આશરે 45 વર્ષ ચાલેલી આ શાળામાં અવિરત હજારો વિદ્યાર્થીઓને વિદ્યાદાન મળ્યું. અન્નદાનથી માણસની એક વખતની ભુખ મિટાવી શકાય પણ વિદ્યાદાનથી તો એની અને એના કુટુંબની જિંદગી તરી જાય એવું માનતાં એમના મોટા દીકરા આજેય આ વિદ્યામંદિર ફરીથી શરૂ થાય એ માટે લોકપ્રબોધન કરતાં હોય છે. આ વારસો આગળ લઈ જવા માટે તત્પર તેમના પુત્ર ભગવાનજી દામજી વાઘેલા સૌ ગુજરાતી ભાઈઓને એકત્રિત થવાનું આવાહન કરે છે. દામજીભાઈ વાઘેલાના 24 મી સ્મૃતિ દિન નિમિત્તે વિનમ્ર આદરાંજલી!!
Date
Source Own work
Author Umesh Vaghela
Camera location18° 39′ 51.97″ N, 73° 46′ 33.91″ E Kartographer map based on OpenStreetMap.View this and other nearby images on: OpenStreetMapinfo

Om Shree

Licensing[edit]

I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current08:12, 22 March 2023Thumbnail for version as of 08:12, 22 March 20231,019 × 1,280 (78 KB)Umesh Vaghela (talk | contribs)Uploaded own work with UploadWizard

There are no pages that use this file.